Looks like the Pokemon Go fever is catching up in the tinsel town. After Varun Dhawan, Anushka Sharma is the latest celeb to join the Pokemon Go frenzy.
It seems that the location based reality game has got Anushka hooked and she won't rest until she catches them all. Anushka Sharma took to her Instagram account and posted two videos in which she is seen catching Pokemon. She even warned her fans to be careful while playing. Basking in the success of her latest release Sultan, Anushka is out-n-about hunting for Pokemon and is seen with jubilant reactions on catching them successfully.
In a world of near-zero in terest rates, phone carrier Telefonica SA is starting a new mobile banking service that skips the cash and re wards loyal customers with a currency it has in abundance: data for smartphones.
Telefonica Deutschland, the Spanish carrier's German unit, next week will introduce "O2 Banking," according to two people with knowledge of the information. The more of ten customers use the Master Card included in the deal, the more free wireless data they'll receive. The accounts will be serviced by Fidor Bank AG.
While Telefonica's appli cation will be the first mobile banking service from a phone carrier, others have long offe red banking in the developing world, especially in Africa. Kenya-based Safaricom in 2007 introduced a service called M-Pesa that now handles more than $50 billion in transactions annually .
In Europe, other carriers faced with scant growth in their home markets are exploring similar offerings. Orange SA, which provides financial services in Poland and Africa, bought 65% of the banking unit of Groupama SA in April. It expects to introduce financial services for mobile users in France next year.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે પ્રકાશમાં આવેલા રૂ. 6,100 કરોડના કૌભાંડમાં થયેલી અનિયમિતતા સંદર્ભે બેન્ક ઓફ બરોડાને રૂ. પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્કને ત્રણ કરોડની પેન્લટી ફટકારાઇ છે. રિઝર્વ બેન્કે બેન્ક ઓફ બરોડાના આંતરિક ઓડિટમાં પાંચ કરોડની પેનલ્ટી ફટકારી હતી. આરબીઆઇ અને તપાસકર્તા એજન્સીઓએ ઓક્ટોબર, 2015માં નોંધ્યું હતું કે બેન્કનાં કામકાજમાં ઘણી અનિયમિતતા છે.
આરબીઆઇને બેન્કની તપાસમાં ધ્યાનમાં આવ્યું હતું કે બેન્કના આંતરિક વહીવટમાં ઘણી ક્ષતિઓ રહેલી છે અને કેટલાક વ્યવહારોમાં દેખરેખનો અભાવ પ્રવર્તતો હતો. બીઓબીના કેસ બાદ આરબીઆઇએ તમામ વેપારી બેન્કોને કેટલીક અનિયમિતતાઓ દૂર કરવાની અને તેમની હાલની નીતિઓ અને અસરકારક પદ્ધતિનું અમલીકરમ કરવાની અને જરૂરી સુધારા કરવા માટે એક ખાનગી પત્ર ચેરમેનો અને ચીફ એક્ઝિક્યુટિવ્ઝને મોકલ્યો હતો.દરમ્યાન રિઝર્વ બેન્કે નો યોર કસ્ટમર અને એન્ટિ-મની લોન્ડરિંગ (એએમએલ)ના નિયમોના ઉલ્લંઘન બદલ એચડીએફસી બેન્ક પર રૂ. બે કરોડની પેનલ્ટી ફટકારી હતી.
ઓક્ટોબર, 2015માં વિવિધ બેન્કો દ્વારા એડવાન્સ ઇમ્પોર્ટ રેમિટન્સમાં અનિયમિતતાને પગલે આરબીઆઇએ એચડીએફસી બેન્કના વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી હતી, એમ દેશની સૌથી મોટી બીજા નંબરની ખાનગી બેન્કે જણાવ્યું હતું. આરબીઆઇએ બેન્કોને વિગતવાર માહિતી મોકલી આપવા માટે શો-કોઝ નોટિસ ફટકારી હતી. બેન્કે તેનો રિપોર્ટ મોકલ્યા બાદ આરબીઆઇએ બેન્ક પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો હતો. બેન્કે કેટલાક કિસ્સામાં કેવાયસીના નિયમોનું પાલન નહીં કરતાં અને એડવાન્સ ઇમોર્ટ રેમિટન્સની એન્ટ્રીમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં બેન્ક પર આ દંડ લગાડવામાં આવ્યો હતો.
જોધપુર હાઇકોર્ટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કાળા હરણ અને ચિંકારા શિકાર મામલામાં કાલે નિર્દોષ જાહેર કર્યો છે. જો કે નીચલી કોર્ટે સલમાનને બે અલગ-અલગ મામલામાં એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. હાઇકોર્ટની આ સુનવણી પછી હવે સલમાન જેલમાં જવાથી બચી ગયો છે.
સલમાનને સજાથી છૂટકારો મળતા બોલિવૂડમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જો કે પ્રખ્યાત ગીતકાર અભિજીતની પ્રતિક્રિયા બોલિવૂડનાં બાકી કલાકારોથી તદ્દન અલગ છે. તો આવો જાણીએ બોલિવૂડ જગતે હાઇકોર્ટની સુનવણી પછી સલમાન માટે શું કહ્યું હતું...
સલીમ ખાન
'હું આ મામલામાં કંઇ જ કહીશ નહી, હું 15 વર્ષથી આ મામલામાં શાંત છું અને હવે કંઇ કહીશ પણ નહી.'
રજા મુરાદ
'દેશમાં પ્રજાતંત્ર છે, પોલીસ એફઆઇઆર દાખલ કરે છે, પરંતુ નિર્ણય કોર્ટ કરે છે. કોર્ટ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે. કોર્ટનો નિર્ણય હંમેશા પૂરાવાઓનાં આધારે હોય છે. કોઇના પર આક્ષેપ કરવો તે એક અલગ વાત છે અને તે આક્ષેપને સાબિત કરવો તે પણ તદ્દન અલગ છે. કોર્ટનો આ નિર્ણય સલમાન અને તેના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે.'
અભિજીત, ગાયક
'સલમાનને છોડી દેવાના કોર્ટનાં નિર્ણય પર અભિજીતની પ્રતિક્રિયા કંઇક અલગ જ હતી. અભિજીતનું કહેવુ હતું કે, સલમાન જેલમાં જાય કે નર્કમાં જાય મારે તેમની સાથે કોઇ લેવા-દેવા નથી. હું ક્યારેય સલમાન ખાનનો પ્રશંસક રહ્યો નથી અને હું ક્યારેય તેની ફિલ્મ જોતો પણ નથી. મારા એક ટ્વિટથી મારી છબી ખરડાઇ હતી, પરંતુ હું જણાવી દેવા માંગુ છું કે, કોઇ પણ સ્ટાર હોય, સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન... હું કોઇની પરવાહ કરતો નથી. અભિજીતે વધુમાં જણાવ્યું કે, સલમાનનાં છૂટવાથી મને કોઇ ગમ નથી અને કોઇ ખુશી પણ નથી. શા માટે હોય, મારે શું લેવા-દેવા તેની સાથે.'
ઓમપુરી
'દિગ્ગજ અભિનેતા ઓમપુરીએ પણ સલમાનનાં છૂટી જવા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે આ કેસનાં આટલા લાંબા સમય ચાલવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં કમાલની કોર્ટ છે, 12 વર્ષ, 15 વર્ષ પછી કહે છે કે, તમારો કોઇ ગુનો નથી... તમેને છોડી મુક્વામાં આવે છે, જે પણ નિર્ણય હોય, જલ્દી થવો જોઇએ.'